સૌરાષ્ટ્રમાં ફરી કોરોનાનો સળવળાટ : 24 કલાકમાં 13 પોઝિટીવ કેસ…

રાજકોટ-9, જામનગર-3, મોરબી જિલ્લામાં 1 કેસ : આજથી ટેસ્ટીંગ કામગીરી ગતિશીલ સૌરાષ્ટ્રમાં ફરી કોરોના સંક્રમણમાં ધીમે-ધીમે વધારો થતા મહાનગરોમાં ફરી ટેસ્ટીંગ બમણા કરવા સરકારે આદેશ આપ્યો છે. ટ્રેન-બસની સરખામણીએ હવાઈ મુસાફરોને ફરજીયાત માસ્ક પહેરવા એરપોર્ટ ઓથોરીટીએ આદેશ કર્યો છે. દેશ-વિદેશની ટૂર કરનાર પર્યટકો કોરોના સંક્રમીત થતા હોવાની વિગતો બહાર આવી રહી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, […]

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 380 નવા કેસ, 28નાં મોત, કુલ સંક્રમિત દર્દી 6625 અને કુલ મૃત્યુઆંક 396

ગાંધીનગર : રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 380 કેસ નોંધાયા છે જ્યારે વધુ 28 દર્દીઓના મોત થયા છે અને 119 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 6625 પર પહોંચી છે અને મૃત્યુઆંક 396 પર પહોંચ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં આ જાણકારી […]

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 1000ને પાર, નવા 92 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 1000ને પાર થઈ ગઈ છે. શુક્રવારે કોરોના વાયરસના 92 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 1021 થઈ છે. આરોગ્ય અગ્ર સચિવ ડૉક્ટર જયંતિ રવિએ પ્રેસ કૉન્ફરન્સ કરીને આ માહિતી આપી હતી. ક્યાં કેટલા કેસ નોંધાયા : શુક્રવારે નવા સામે આવેલા 92 કેસમાં […]

ભાવનગરમાં કોરોનાના એક સાથે પાંચ પોઝીટીવ કેસ: 1નુ મોત 

ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે માત્ર ભાવનગરમાં જ એક સાથે પાંચ નવા કેસ નોંધાતા સરકાર ખળભળી ઉઠી છે. પાંચમાંથી એક મહિલાનું મોત નિપજયું છે. અમદાવાદમાં પણ નવો એક કેસ નોંધાયો છે. રાજયમાં કોરોના પોઝીટીવની કુલ સંખ્યા 69 થઈ છે. ભાવનગરમાં પાંચ ઉપરાંત અમદાવાદના એક યુવકનો પણ કોરોના પોઝીટીવ રિપોર્ટ […]

ગુજરાતમાં 6 નવા પોઝિટિવ કેસ, કુલ 53 થયા: ઈન્કયુબેશન પીરીયડ શરૂ: એક સપ્તાહ નિર્ણાયક

રાજકોટ: ગુજરાતમાં કોરોનાના છ નવા પોઝીટીવ કેસ નોંધાતા રાજય સરકાર ચોકી ઉઠી છે અને રાજયમાં કોરોના પોઝીટીવના કુલ 53 કેસ થયા છે તો બીજી તરફ આજે રાજયના આરોગ્ય સચિવ જયંતિ રવિએ એક પત્રકાર પરિષદમાં રાજયમાં હવે કોરોના સામે મહતમ સાવધાનીની જરૂર હોવાનું જણાવીને તેઓ સંકેત આપ્યો કે રાજયમાં આગામી દિવસમાં કોરોના પોઝીટીવ કેસ વધી શકે […]

રાહતના સમાચાર: છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં કોરોનાનો એક પણ નવો કેસ નહીં

છેલ્લા 12 કલાક દરમ્યાન ગુજરાતમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. ગઈકાલે 11 વ્યક્તિઓના નમુના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે તમામ નેગેટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી ડો. જયંતિ રવિએ આજે સવારે કોરોના અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાને કારણે જે ત્રણ વ્યક્તિઓના કમનસીબ મૃત્યુ નિપજ્યાં છે એ ત્રણેય દર્દીઓ […]

૨ાજકોટમાં વધુ 12 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા : કોઈનો વિદેશ પ્રવાસ નથી

૨ાજકોટ: ૨ાજકોટમાં કો૨ોનાનો એક પોઝીટીવ કેસ નોંધાયા બાદ કોઈ નવા કેસ ન હોવાથી ૨ાહત છે છતાં શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ ચકાસવામાં આવતા જ ૨હ્યા છે આજે વધુ ૧૨ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેબો૨ેટ૨ીમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લા આ૨ોગ્ય તંત્રના સુત્રોએ કહ્યું હતું કે, ૨ાજકોટમાં આજે વધુ ૧૨ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે ચા૨ને ખાનગી હોસ્પિટલ તથા […]

ગુજ૨ાતમાં કો૨ોનાના વધુ 12 કેસ, કુલ 30 : પાંચ દર્દીઓને આંત૨ીક ચેપ હોવાનો ધડાકો

અમદાવાદમાં કો૨ોના કેસ વધીને ૧૩ : વડોદ૨ામાં ૬, ગાંધીનગ૨-સુ૨તમાં ૪-૪ : નવા ૧૧ કેસમાંથી ૬ વિદેશથી આવ્યા છે જયા૨ે પાંચને આંતિ૨ક ચેપ લાગ્યો હોવાનો નિર્દેશ : વધુ શહે૨ોમાં લોકડાઉનની આશંકા ૨ાજકોટ: કો૨ોના વાય૨સ ગુજ૨ાતમાં પણ ખત૨નાક સ્ત૨ે પહોંચવા લાગ્યો હોય તેમ આજે એક જ ઝાટકે નવા ૧૨ પોઝીટીવ કેસો નોંધાયા છે અને કુલ સંખ્યા ૩૦ […]

ગુજરાતમાં કોરાનાના છ નવા કેસ: 13 પોઝીટીવ થયા

રાજયમાં વાયરસે ગતિ પકડતા ચિંતા વધી હોવાનો સંકેત: કોરોનાના બીજા અને ત્રીજા તબકકા વચ્ચે પસાર થઈ રહયા છીએ: ગમે તે સ્થિતિ માટે તૈયારી: રૂપાણી: અમદાવાદમાં પાંચ, સુરતમાં ત્રણ, વડોદરાના ત્રણ, રાજકોટ-ગાંધીનગરમાં એક-એક કેસ: મુખ્યમંત્રીની જાહેરાત: 12 કેસો વિદેશથી આવેલા લોકોના છે : અમદાવાદથી 1200 બેડની સિવિલને કોરોના હોસ્પીટલમાં ફેરવાઈ: રાજકોટમાં પણ ખાસ વ્યવસ્થા રાજકોટ: ગુજરાતમાં […]