વાંકાનેરના પ્રથમ નાગરિક કોણ? આવતી કાલે થશે ફેંસલો.

આવતી કાલે ચૂંટાયેલા 28 સભ્યો આગામી પાંચ વર્ષ માટે વાંકાનેર શહેરનો વિકાસ અને લોકોને સુવિધા આપવાની જવાબદારી સોપશે. વાંકાનેર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમગ્ર ગુજરાતમાં પૂરી થઈ ગઈ છે, કોર્પોરેશનના મેયરની વરણી થઇ ગયા બાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આવતીકાલે વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી થશે. […]