સુધરાઈની ચૂંટણીના ફેબ્રુઆરીમાં વાગશે ઢોલ !

બે-ત્રણ દિવસમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વહિવટદાર મુકાઈ જવાની અટકળો; ધમધમાટ: સૌરાષ્ટ્ર-કચ્છની ખંભાળીયા-વેરાવળ-ઉના-ગોંડલ-કેશોદ-અમરેલી-બગસરા-પોરબંદર ઉપરાંત ભૂજ-માંડવી-અંજાર-ગાંધીધામ-ગોંડલ-વાંકાનેર-મોરબી સહિતની પાલિકાઓમાં ચૂંટણી થશે ગુજરાત રાજ્ય

Read more