સુરત કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં MCC ગુજરાત સક્રિય, ઉચ્ચ અધિકારીઓને કાયદાકીય નોટિસ

Minority Coordination Committee Gujarat ના કન્વીનર Mujahid Nafis દ્વારા સુરત શહેરના અલથાણ વિસ્તારમાં તા. 25 એપ્રિલ 2026ના રોજ બનેલી જાહેર પરેડિંગ અને કસ્ટોડિયલ ટોર્ચર ઘટનાને લઈને ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓને કાયદાકીય અવમાનના નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસ રાજ્યના મુખ્ય સચિવ, ગૃહ વિભાગના અતિરિક્ત મુખ્ય સચિવ, ગુજરાત રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ તેમજ Surat City […]

બાપુનગર: અકબરનગરના ૧૨૦૬ મુસ્લિમ મતદારોના નામ યાદીમાંથી ગાયબ? રાજકીય દબાવમાં મત અધિકાર છીનવાયો હોવાનો આક્ષેપ

ડિમોલિશન બાદ વિખેરાયેલા પરિવારોને ‘SIR’ પ્રક્રિયામાં અન્યાય; બ્લોક લેવલ ઓફિસર (BLO) એ ફોર્મ લેવાનું બંધ કર્યાની ફરિયાદ; મુજાહિદ નફીસે મુખ્ય નિર્વાચન અધિકારીને પત્ર લખી તપાસની માંગ કરી અમદાવાદ: અમદાવાદના ૪૯-બાપુનગર વિધાનસભા વિસ્તારમાં આવેલા અકબરનગરના છાપરા વિસ્તારમાં રહેતા ૧૨૦૦થી વધુ મુસ્લિમ મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનો મોટો વિવાદ સામે આવ્યો છે. માઈનોરિટી કોઓર્ડિનેશન કમિટી (MCC) ના કન્વીનર […]

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સગીરને માર મારવાના મામલે પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ

રાજકોટ: રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક મુસ્લિમ સગીર બાળકને બેરહેમીથી ઢોર માર મારવા અને જીવતા વાળ ખેંચવાના ગંભીર આરોપો બાદ જવાબદાર પોલીસકર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. માઈનોરિટી કો-ઓર્ડિનેશન કમિટી (MCC), ગુજરાતના કન્વીનર મુજાહિદ નફીસે આ મામલે ગુજરાતના DGP (રાજ્ય પોલીસ વડા) ને લેખિત રજૂઆત કરી છે, જેમાં દોષિત પોલીસકર્મીઓ પર તાત્કાલિક FIR […]

મુજાહિદ નફીસ દ્વારા વફ્ફ સુધારા કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી.

દેશમાં બહુમતીના આધારે વકફની પ્રોપર્ટીને મુસ્લિમ સમાજ પાસેથી છીનવી લેવા માટેના નવા વકફ કાયદા 2025 ને મુજાહિદ નફીસકાનૂની લડાઈમાં જોડાયા છે. માયનોરિટી કોર્ડીનેશન કમિટી (MCC ) ગુજરાતના કન્વીનર મુજાહિદ નફીસે વકફ સુધારો અધિનિયમ 2025 ની બંધારણીય માન્યતાને પડકારતી ભારતની સર્વોચ્ચ અદાલત સમક્ષ રિટ અરજી કરી છે. જેમાં મુખ્ય રજૂઆત નીચે મુજબ છે.