મોરબીમાં ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી ₹53.50 લાખની પડાવી લેનાર મુખ્ય સૂત્રધાર મહિલા ઝડપાઈ
બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી સોનાના બિસ્કિટ અને રોકડ પડાવ્યા હતા; કોર્ટે મહિલાના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા મોરબીના રવાપર ગામે રહેતા એક આધેડ ખેડૂતને ખેત મજૂર રાખવાના બહાને પ્રેમજાળમાં ફસાવી, હનીટ્રેપ રચી ₹53.50 લાખનો મુદ્દામાલ પડાવવાના હાઈપ્રોફાઈલ કેસમાં મોરબી એ-ડિવિઝન પોલીસે મુખ્ય મહિલા આરોપી પિંકી ઉર્ફે ખુશીની ધરપકડ કરી છે. પોલીસે મહિલાને કોર્ટમાં રજૂ […]
