વાંકાનેર: પ્રેમિકાને કેરોસીન છાંટી આગ લગાવનાર શખ્સને આજીવન કેદ
11 વર્ષ જુના બનાવમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો જાહેર વાંકાનેર : મોરબીમાં પ્રેમિકાના શરીરે કેરોસીન છાંટી તેને સળગાવી દેનાર શખ્સને કોર્ટે તકસીરવાન ઠેરવીને આજીવન કેદની સજા ફટકારતો મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદી સીતાબેન મહેન્દ્રભાઈ કરાર એ તા. ૧૩/૦૯/૨૦૧૪ ના રોજ આરોપી શીવાભાઈ કાનજીભાઈ ભાટી રહે. વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી હતી […]
