RDC બેંકના પૂર્વ મેનેજર યુ.જે.માથકિયા (મામા)ના અમ્મા જાનનું 117 વર્ષની વયે ઇન્તેકાલ…
વાંકાનેર: વાંકાનેર તાલુકાના માહિકા ગામના વતની અને RDC બેંકના પૂર્વ મેનેજર યુ.જે.માથકિયા (મામા) ના અમ્મા જાનનું ગઈ કાલે સાંજે સાડા સાત વાગ્યે 117 વર્ષની વયે ઇન્તેકાલ (અવસાન) થયેલ છે. તેઓ ખૂબ લાંબી અને અંત સુધી એકદમ તંદુરસ્ત જિંદગી ચાર પેઢી સાથે જીવીને આજે અલ્લાહ પાકની રહમતમાં પહોંચી ગયા છે. તેઓની દફન (અંતિમ) વિધિ મહીકા ખાતે […]
