હેકર્સ કપ્તાની એપ્સ ડાઉનલોડ કરવા માટેનો મેસેજ મોકલી રહ્યા છે, એ કોઈએ ડાઉનલોડ કરવી નહીં…

વાંકાનેર : ગઈકાલથી કપ્તાના ઘણા બધા વાંચકોને કોઈ અજાણ્યા નંબર પરથી કપ્તાનની એપ્સ ડાઉનલોડ કરવા માટે મેસેજ કરી રહ્યા છે. વોટ્સએપમાં એપ્સ ડાઉનલોડ કરવાની લિંક મોકલી રહ્યા છે. આ એપ્સની લિંક પર જો તમે ક્લિક કરશો તો નોટિસ પણ મળે છે. જેથી જે કપ્તાનના વાંચકોને અથવા અન્ય કોઈ મિત્રોને આવો કોઈ મેસેજ આવ્યો હોય તો […]