વાંકાનેરમાંથી 17 વર્ષીય સગીરાને ભગાડી જનાર ટંકારાના ટોળ ગામના યુવાન વિરુદ્ધ ગુનો દાખલ
સીવણ ક્લાસ શીખવા આવેલી સગીરા ગુમ થતાં સીસીટીવી ફૂટેજના આધારે પિતાએ નોંધાવી ફરિયાદ; વાંકાનેર સિટી પોલીસે તપાસ શરૂ કરી વાંકાનેરના આરોગ્યનગર વિસ્તારમાં પોતાની મોટી બહેનના ઘરે રહીને સીવણકામ શીખતી 17 વર્ષ અને 9 માસની સગીરા ગુમ થવાના મામલે વાંકાનેર સિટી પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાઈ છે. સગીરાના પિતાએ ટંકારા તાલુકાના ટોળ ગામમાં રહેતા એક યુવાન […]
