વાંકાનેર: ખડીપરામાં વીજળી પડી, ઈલેક્ટ્રીક ચીજ-વસ્તુ બળીને ખાખ

વાંકાનેર ના મિલપ્લોટ પાસે આવેલ ખડિપરામા આજે બપોરે વીજળી પડી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી. આજે બપોરે વાંકાનેર શહેર અને આસપાસના વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે કડાકા ભડાકા સાથે પા ઇંચ જેટલો વરસાદ પડયો હતો. વાંકાનેર શહેરમાં બે-ત્રણ જોરદાર કડાકા થયા હતા અને લોકોમાં કયા વીજળી પડી હોવાનો અંદેશો હતો. ત્યારે […]