પ્રેસ વેલ્ફેર ક્લબ દ્વારા મોરબી જિલ્લાના તમામ પત્રકારો માટે શનિવારે માર્ગદર્શક સેમિનારનું આયોજન
મોરબી: આગામી 7 જાન્યુઆરીને શનિવારે ” આજના સમયના પત્રકારત્વનું મહત્વ, જવાબદારી અને પડકારો” વિષય પર સેમીનાર અને પત્રકાર સ્નેહ મિલન સમારોહ યોજાશે : મોરબી જિલ્લાના તમામ માધ્યમોના પત્રકારોને ઉપસ્થિત રેહવા આમંત્રણ મોરબી જિલ્લાના પત્રકારોના હિતોની રક્ષા અને પ્રમાણિક, પોઝિટિવ અને તટસ્થ પત્રકારત્વને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે સ્થાપેલ પ્રેસ વેલ્ફેર કલબ દ્વારા મોરબી જિલ્લાના તમામ માધ્યમોના […]
