સુરત: ૪વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ પકડાયો.

4 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો ત્યારે તેણે ગુનાની કબૂલાત સાથે આજીજી કરતાં કહ્યું કે, ‘સાહેબ, ફાંસીવાલી ગલતી હો ગઈ, માફ કર દો. સુરત : શહેરનાં સચિન જીઆઇડીસી વિસ્તારની પરપ્રાંતીય પરિવારની 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર 24 વર્ષનો સચબિંન બંસીલાલ નિશાદને ઝડપી પાડવામાં આવ્યો છે. શહેર પોલીસનાં 332 પોલીસકર્મી-અધિકારીઓએ 84 […]

હવે હદ થઇ…😭 સુરતમાં માસૂમ બાળકી પર દુષ્કર્મ…

સુરત: શહેરના સચિન GIDC વિસ્તારમાં ફરી એકવાર માસૂમ બાળકી સાથે દુષ્કર્મ થયાની ઘટના સામે આવી છે. પિતા સાથે રામ લીલા જોવા ગયેલી બાળકીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ કરી ઘર નજીક છોડી દેવામાં આવી હતી. જોકે બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળતાં પરિવાર બાળકી સાથે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા દોડી ગયું હતું. બાદમાં પોલીસ બાળકીને સારવાર અને […]