વાંકાનેર: નવી કલાવડી ગામે સાવ સામાન્ય બાબતમાં સગા ભાઈઓ બાખડ્યા, ફરિયાદ નોંધાણી…
વાંકાનેર તાલુકાના નવી કલાવડી ગામેથી ભાઈઓ વચ્ચે શેઢાના પથ્થર હટાવવા જેવી સામાન્ય બાબતમાં મારામારી થયાના સમાચાર સામે આવ્યા છે, આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નવી કલાવડી ગામે રહેતા ફરિયાદી સાજીભાઇ હૈયાતભાઇ ઇબ્રાહીમ શેરસીયા (ઉ.વ. ૬૩)એ વાંકાનેર તાલુકા પોલીસમાં તેના સગાભાઈ આરોપી (૧). […]
