વાંકાનેર: મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની નિમણૂક કરાશે
આગામી ૨૬ મે-૨૦૨૨ સુધીમાં ઉમેદવારોએ અરજી મોકલી આપવાની રહેશે વાંકાનેર : વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારએ નિયત કરેલ માસીક ઉચ્ચક વેતનથી તદન હંગામી ધોરણે ખાલી પડેલ જગ્યાઓ માટે સ્ટાફની નિમણૂંક કરવામાં આવશે જેમાં સંચાલક તરીકે ૧૯, રસોઇયા તરીકે ૩૩ અને મદદનીશ તરીકે ૫૦ જગ્યાનો સમાવેશ થાય છે. ઉમેદવારોની ઉંમર ૨૦ થી ઓછી ન હોવી […]
