વાંકાનેર: મચ્છુ નદીના પુલ પરથી આધેડેનો પડતું મૂકી આપઘાત…

વાંકાનેર: મચ્છુ નદી પર બનેલ ૨૭ નેશનલ હાઇવેના પુલ પરથી ગતરાત્રિના નવ વાગ્યાની આસપાસ એક અજાણ્યા આધેડ વયના પુરુષે પુલ પરથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો, જેથી બનાવની જાણ થતા વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો…. મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેર નજીકથી પસાર થતી મચ્છુ નદીના હાઇવે પુલ પરથી ગતરાત્રિના નવ વાગ્યાની […]

વાંકાનેર: મચ્છુ નદીના પુલ ઉપરથી પડતું મૂકી વૃદ્ધનો આપઘાત

વાંકાનેર : વાંકાનેર શહેરના વિશિપરા વિસ્તારમાં રહેતા જયંતીભાઇ અમરસીંહભાઇ ટુડીયા ઉ.65 નામના વૃદ્ધે અગમ્ય કારણોસર મચ્છુ નદીના પુલ ઉપરથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે. કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/La4en7grq3dF22mVuLveiN

વાંકાનેર: મહિકા ગામે મચ્છુ નદીમાંથી પુરુષનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો

વાંકાનેર : વાંકાનેરના મહિકા ગામે અજાણ્યા પુરુષનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને સઘન તપાસ હાથ ધરી છે. આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના મહિકા ગામે નદીના પટ્ટમાં કોઈ અજાણ્યા પુરુષની લાશ પડી હોવાની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે […]

વાંકાનેર: પંચાસર પાસે મચ્છુ નદીમાં ભત્રીજા બાદ કાકાનો મૃતદેહ મળ્યો

વાંકાનેર :વાંકાનેરના પંચાસર પાસે મચ્છુ નદીમાં કાકા-ભત્રીજાનું વારાફરતી ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જો કે બે દિવસ અગાઉ બાળકની લાશ મળ્યા બાદ ગઈકાલે કાકાની પણ લાશ મળી હતી. આ બનાવમાં નદીમાં ભત્રીજાને ડૂબતો બચાવવા જતા કાકાનું પણ મોત નીપજ્યું હોવાનું પોલીસનું તારણ છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના પંચાસર ગામેં રહેતા […]

વાંકાનેર: પાજ ગામ ખેડૂતોની 80 વિધા થી વધુ જમીનનું ધોવાણ…

આજે આમ આદમી પાર્ટી દ્વારા આ બાબતે પ્રાંત અધિકારીને આવેદન આપ્યુ. વાંકાનેર: આજે આમ આદમી પાર્ટી અને પાજ ગામના ગ્રામજનો દ્વારા પાજ ગામ અને રસિકગઢ ગામ પાસે મચ્છુ નદીમાં બનાવવામાં આવેલ ચેકડેમના કારણે બાજુમાંની જમીનનું ધોવાણ થતા પાજ ગામના ખેડૂતોની 80 વીઘા થી વધારે જમીનનું ધોવાણ થયેલ તે બાબતનું પ્રાંત અધિકારને આવેદન આપ્યું હતું. આ […]

વાંકાનેર: હત્યાનું કારણભૂત તમાકુ! : તમાકુ ન આપ્યું એટલે બે શખ્સોએ યુવાનને પતાવી દીધો

વાંકાનેર : વાંકાનેર નજીક મચ્છુ નદીના પટમાથી ત્રણ દિવસ પહેલા યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે આ બનાવમાં ગઈકાલે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવ્યા બાદ મોરબી એલસીબીએ ધનિષ્ઠ તપાસ હાથ ધરીને આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.પોલીસની તપાસમાં બે શખ્સોએ તમાંકું આપવાની ના પડવા જેવી નજીવી બાબતે યુવાનને પતાવી દીધો હોવાનું ખુલ્યું છે.પોલીસે […]

વાંકાનેરમાં યુવાનની હત્યા મામલે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો

મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે આરોપીઓ અંગે તપાસ હાથ ધરી વાંકાનેર : વાંકાનેર નજીક મચ્છુ નદીના પટમાથી બે દિવસ પહેલા યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.ત્યારે આ બનાવમાં ગઈકાલે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી કે ,તેમના ભાઈની કોઈ કારણોસર અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી હતી.આ ફરિયાદના આધારે વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી […]

વાંકાનેરમાં મચ્છુ નદીના પટમાંથી હત્યા કરાયેલી લાશ મળી

વાંકાનેર : લોકડાઉનના ભારે બંદોબસ્ત વચ્ચે વાંકાનેરમાં નદીના પટમાંથી માથું છૂંદાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઇ હત્યાના આ બનાવની તપાસ હાથ ધરી છે. લોકડાઉનની સ્થિતિમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે વાંકાનેરમાં હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઇ છે. વાંકાનેરમાંથી પસાર થતી મચ્છુ નદીના પટમાં […]

વાંકાનેરમાં વધુ એક વ્યક્તિનું ડૂબી જવાથી મૃત્યુ

વાંકાનેર મચ્છુ નદીમાં નાહવા ગયેલ એક ૩૫ વર્ષીય યુવકનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયેલ છે. મળતી માહિતી મુજબ વાંકાનેર શહેર પાસે થી પસાર થતી મચ્છુ નદીમાં નાહવા ગયેલ 35 વર્ષીય યુવક રાજુભાઈ કાંતિભાઈ ડાભી જાતે કોળી રહે આરોગ્ય નગર વાંકાનેર વાળા ઉંડા પાણીમાં ડૂબી જતા તેઓનું મૃત્યુ થયેલ છે. તેમને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં […]

બે દિવસ પહેલા રાજકોટથી ગુમ થયેલા આધેડની લાશ મચ્છુ નદીમાંથી મળી

વાંકાનેર : રાજકોટના રહેવાસી આધેડની લાશ મચ્છુ નદીમાંથી જેપુર નજીક મળી આવતા લાશની ઓળખ કરી મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે મૃતક પાછલા 2 દિવસથી લાપતા હતા. પોલીસે આ બનાવની વધુ તપાસ શરૂ કરી છે. વાંકાનેર તાલુકા પો.સ્ટે.ની હદમાં આવતા જેપુર ગામ નજીકની મચ્છુ નદી કાંઠે એક લાશ તણાઈને આવી […]