વાંકાનેર:મચ્છુ-1માં આવેલ નવા નીરના વધામણાં કરતા સાંસદ કેસરીદેવસિંહજી

વાંકાનેર : વાંકાનેરની જીવાદોરી સમાન મચ્છુ ડેમ-1 ડેમ સતત પાંચ વર્ષથી ઓવરફ્લો થતાં આજરોજ નવનિયુક્ત રાજ્યસભા સાંસદ વાંકાનેર મહારાણા કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે શાસ્ત્રોક વિધિ પ્રમાણે જળાશયમાં ધડી, મોળ્યો, ચુંદડી, શ્રીફળ અને ફૂલથી નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વાંકાનેર ભાજપના આગેવાનો તેમજ વાંકાનેર શહેર અને તાલુકાના નાગરિકો હાજર રહ્યા હતા.

વાંકાનેર આનંદો !! મચ્છુ ૧ ડેમ છેલ્લોછલ…

વાંકાનેર: શહેર અને તાલુકાની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ આજે 100 ટકા ભરાઈ ગયો છે જેને પગલે મોરબી અને વાંકાનેર તાલુકાના 22 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે વાંકાનેરના જલસીકા ગામ પાસે આવેલ મચ્છુ ૧ ડેમ છલોછલ ભરાય ગયો છે, મચ્છુ ડેમની કુલ સપાટી 49 ફૂટની છે અને ડેમની હાલની જળ સપાટી પણ 49 ફૂટ છે. […]

વાંકાનેર: મચ્છુ ૧ ડેમ પાણીના મોજાથી ઓવરફ્લો: રિયલ છલકાવામાં ‘પા’ ફૂટનું છેટુ…

વાંકાનેર : આનંદો !! મચ્છુ ૧ ડેમ ઓવરફલો થઈ ગયો છે…!!! આવા રીયલ સમાચાર સવારમાં આપવા માટે અમો આતુર હતા પરંતુ… મચ્છુ ૧ ડેમ રિયલમાં ઓવરફ્લો થવામાં હજુ ‘પા’ ફૂટનું (0.30 ફૂટનું) છેટુ છે. મચ્છુ ૧ ડેમની સાઈટ પર થી મળેલી માહિતી મુજબ હાલમાં મચ્છુ ૧ ડેમની જળ સપાટી 48.70 ફૂટની છે એટલે કે હજુ […]

વાંકાનેરવાસીઓને આજે મોડી રાત્રે મળી શકે છે “ગુડ ન્યુઝ” એ શું ? જાણવા વાંચો…

આનંદો !! વાંકાનેર વાસીઓને આજે મોડી રાત્રે અથવા તો વહેલી સવારે એક ખૂબ જ સારા સમાચાર મળવાની જ પૂરેપૂરી શક્યતાઓ છે આ સમાચાર શું હોઈ શકે ? જાણવા માટે આ સમાચાર પૂરેપૂરા વાંચજો મોરબી જિલ્લાનો સૌથી મોટો વાંકાનેર મચ્છુ ૧ ડેમ 49 ફૂટની કુલ સપાટી ધરાવે છે. આ લખાય છે ત્યારે મચ્છુ ૧ ડેમની હાલની […]

વાંકાનેર: મચ્છુ ૧ ડેમ ૯૦ ટકા ભરાયો, ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે…

વાંકાનેર શહેર અને તાલુકાની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ આજે 90.13 ટકા ભરાઈ ગયો છે. મચ્છુ ૧ ડેમની હાલની જળ સપાટી 48.13 ફૂટ પર પહોંચી જ ગઈ છે. ડેમની કુલ જળસપાટી 49 ફૂટની છે. જેને પગલે મોરબી અને વાંકાનેર તાલુકાના 22 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. કદાચ આજ સાંજ સુધીમાં ગમે ત્યારે મચ્છુ ૧ ડેમ […]

વાંકાનેર: મચ્છુ-૧ ડેમ 70% ભરાયો… જળ સપાટી કેટલા ફુટે પહોંચી જાણવા વાંચો…

વાંકાનેર: છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ છે, વાંકાનેર પંથકમાં ઝરમર ઝરમર વરસાદી ઝાપટા પડી રહયો છે. જુનાગઢ સાઈડમાં ગઈકાલે ખૂબ વરસાદ પડ્યો હતો એમના કારણે કપ્તાનના વાચકોને મચ્છુ ૧ ડેમ કેટલો ભરાયો ? તે જાણવાની ઈચ્છા થઈ આવે… આજે સવારથી જ કેટલાક વાંચકોએ મેસેજ કર્યા કે… મચ્છુ ૧ ડેમ કેટલો ભરાયો ? મચ્છુ ૧ ડેમના […]

વાંકાનેરનો મચ્છુ-૧ ડેમ 44 ફૂટ ભરાયો,હવે માત્ર 5 ફૂટ ખાલી…

વાંકાનેર: મચ્છુ-૧ ડેમમાં પાણીની સતત આવક ચાલુ છે, આજે મચ્છુ-૧ ડેમની કુલ જળ સપાટીનો આંકડો 44 ફૂટે પહોંચ્યો છે, એટલે હવે મચ્છુ-૧ ડેમ માત્ર 5 ફૂટ ખાલી રહ્યો છે. મળેલી માહિતી મુજબ મોરબી જિલ્લાનો સૌથી મોટો મચ્છુ-૧ ડેમ 62% ભરાઈ ગયો છે, હવે માત્ર ઉપરની 5 ફૂટ જળ સપાટી બાકી રહી છે, હાલમાં પણ 420 […]

વાંકાનેર: મચ્છુ-૧ ડેમ હજુ 60% જેટલો જ ભરાયો છે…

વાંકાનેર: મચ્છુ-૧ ડેમ કેટલો ભરાયો ? આવા પ્રશ્નો છેલ્લા બે દિવસથી કપ્તાના વાંચકો દ્વારા પૂછવામાં આવી રહ્યા છે, ત્યારે આજે અમે મચ્છુ-૧ ડેમની માહિતી મેળવીને આપ સુધી પહોંચાડી રહ્યા છીએ…. સાવ ટૂંકમાં કહી તો મિત્રો મચ્છુ એક ડેમ 60% જેટલો (59%) ભરાયો છે, અને હજુ 40% જેટલો ભરાવાનો બાકી છે. મચ્છુ-૧ ડેમ સાઈડ પરથી મળેલી […]

વાંકાનેર: મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો થયો કે નહીં ? જાણવા વાંચો…

વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ પાસે આવેલ મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો થયો કે નહીં ?આવા પ્રશ્નો કપ્તાનના કાર્યાલય પર સતત લોકો પૂછતા રહ્યા છે, ત્યારે મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો વિશેની માહિતી જાણવા માગતા લોકોને જણાવી દઈએ કે મચ્છુ-૧ ડેમની પાળી (બંધ) પરથી પાણી નીચે પડવા લાગ્યું છે, આમ છતાં હજુ તેને ઓવરફ્લો ન કહી શકાય !! આપને જણાવી […]

વાંકાનેર: મચ્છુ-૧ ડેમ માત્ર અડધો ફૂટ ખાલી, સાંજ સુધીમાં ઓવરફ્લો થઈ શકે છે.

વાંકાનેર : છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે ભાદર જેવો મહાકાય ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે. ત્યારે વાંકાનેરના લોકોની સતત પુચ્છા થતી રહી મચ્છુ-૧ ડેમ કેટલો ભરાયો ? આજે સવારે 9 વાગ્યે મચ્છુ-૧ ડેમની માહિતી લેતા માહિતી મળી કે રાત્રે ઉપરવાસમાં વરસાદ સારો હોવાથી ડેમમાં પાણીની સારી આવક થઈ છે. […]