વાંકાનેર: દલડી-લુણસરીયા વચ્ચે રેલ્વે ફાટક કેટલા દિવસ બંધ રહેશે? જાણવા વાંચો
વાંકાનેર: તાલુકાના દલડી અને લુણસારીયા ગામ વચ્ચે આવેલી રેલવે ફાટક એક દિવસ પૂરતી બંધ રહેશે. મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના દલડી-લુણસરિયા ગામ વચ્ચે આવેલી રેલવે ક્રોસિંગ ફાટક નંબર 85 અને 90 તારીખ 8/ 2/ 2021 ના સવાર ના ૮ વાગ્યા થી તારીખ 9/ 2 2021 ના સવારના ૮ વાગ્યા સુધી બંધ રહેશે. જેમની આ રસ્તા […]
