ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં: વાંકાનેરમાં ધર્મરથનું સામૈયા કરીને સ્વાગત કરવામાં આવ્યું

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને ભાજપ સરકારના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરોધી નિવેદન બાદ ઉભો થયેલો વિવાદ હજુ સુધી યથાવત રહ્યો છે. ખાસ કરીને મંત્રી રૂપાલાની ટિકિટ કાયમ રહેતા વિરોધનો સૂર હવે સરકાર સામે ઉઠી રહ્યો છે અને આ સૂર હવે બુલંદ કરવા કચ્છમાં ક્ષત્રિય અસ્મિતા રથનું આયોજન કરવામાં આવ્યું છે. આ અસ્મિતા […]

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો ‘ન્યાય પત્ર’ જાહેર,જાણો કયા-કયા વાયદાઓને આવરી લેવાયા

કોંગ્રેસ પાર્ટીએ આજે ​​શુક્રવારે (05 એપ્રિલ) લોકસભા ચૂંટણી 2024 માટે તેનો ચૂંટણી ઢંઢેરો (મેનિફેસ્ટો) બહાર પાડ્યો, ચૂંટણી ઢંઢેરો 5 ‘ન્યાય’ અને 25 ‘ગેરંટી’ પર આધારિત લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ આજે ​​શુક્રવારે (05 એપ્રિલ) લોકસભા ચૂંટણી 2024 માટે તેનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. આ મેનિફેસ્ટો 5 ‘ન્યાય’ અને 25 ‘ગેરંટી’ પર આધારિત છે. પાર્ટીના […]

લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં ભાજપે 15 ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આજે દિલ્હીમાં બીજેપી પાર્ટી હેડક્વાર્ટર ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદીમાં 195 ઉમેદવારો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં […]

જામનગરના સાંસદ પૂનમ માડમે પાક વીમાનો મુદ્દો લોકસભામાં ઉઠાવ્યો

આ વર્ષે ખેડૂતો જાણે માઠી બેઠી છે અને કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં થયેલી પારાવાર નુકસાની બાદ પાક વીમો મળે તે માટે વલખા મારી રહ્યા છે. વીમા કંપની દ્વારા મસમોટા પ્રિમીયમની ઉઘરાણી કરવામાં આવે છે છતા જ્યારે પાક વીમો ચૂકવવાનો આવે ત્યારે તેઓ ઠેંગો દેખાડે છે. સરકાર આ સ્થિતિને જોઇ આંખ આડા કાન કરી રહી હોય […]