land scam

હળવદ

હળવદ જમીન કૌભાંડમાં મોટો ધડાકો: ધાંગધ્રા પ્રાંત કચેરીના બે પટ્ટાવાળાની ધરપકડ

બનાવટી હુકમો પર સરકારી સિક્કા મારવા બદલ પોલીસની કાર્યવાહી; મુખ્ય આરોપી રમેશ સાંકરીયાની પૂછપરછમાં ભાંડો ફૂટ્યો હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર

Read More