વાંકાનેરના કોટડા નાયાણી ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા
વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા, રૂ. 6,480 રોકડા કબજે વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કોટડા નાયાણી ગામે દેવીપૂજક વાસમાં દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે જુગારના સ્થળેથી રોકડ રકમ કબજે કરી ચારેય સામે જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી […]
