ફાયરીગ ? વાંકાનેરના ઠીકરીયાળી ગામે યુવાન ઉપર હુમલો
ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ ચોટીલા અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો : વાંકાનેર પોલીસ ઘટના સ્થળે પહોંચીને સઘન તપાસ હાથ ધરી વાંકાનેર : વાંકાનેરના ઠીકરીયાળી ગામ નજીક ફાયરિંગ થયાની ચર્ચા જોરશોરથી ચર્ચા વહેતી થઈ છે.જેમાં ઠીકરીયાળી ગામ નજીક આવેલ દેવા બાપાની જગ્યા પાસે રાજપરા ગામના યુવાન પર ફાયરિંગ થયું હોવાની ઘટના બહાર આવતા ભારે ચકચાર મચી […]
