વાંકાનેર: કિડઝલેન્ડ સ્કુલના 3 વિધાર્થીઓ ભૂતાનમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય યુથ ફેસ્ટિવલમાં સિલેક્ટ…
5 થી 8 ઓગસ્ટ દરમિયાન લખનઉ ખાતે યોજાયેલ યુથ્થ ફેસ્ટિવલમાં વાંકાનેરની કિડઝલેન્ડ સ્કૂલની ટીમ ભાગ લીધો હતો… વાંકાનેર: વાંકાનેરની અંગ્રેજી માધ્યમ સ્કૂલ કિડઝલેન્ડ સ્કૂલના વિદ્યાર્થીઓ તારીખ 5 થી 8 ઓગસ્ટ દરમિયાન લખનઉ ખાતે યોજાયેલ… ઇતિહાસ, નાગરિકશાસ્ત્ર, કાનૂની અભ્યાસ અને મનોવિજ્ઞાન માટે આંતરરાષ્ટ્રીય યુવા મહોઉત્સવમાં ભાગ લીધો હતો, અને હાલ તેઓ લખનઉ ખાતે જ છે. આ […]
