વાંકાનેરના ખીજડીયા ગામે જૂથ અથડામણ: વેપારીની દુકાન પર હુમલો, 10 શખ્સો સામે ફરિયાદ
શેરીમાંથી પસાર થવા જેવી સામાન્ય બાબતે જૂનો ખાર રાખી ‘મોમાઈ ટ્રેડિંગ’માં હુમલો કર્યાનો આક્ષેપ; લોખંડના પાઇપ, ધારિયાં અને લાકડીઓથી માર મારતાં અનેક લોકોને ઈજા, વાહનોમાં પણ તોડફોડ વાંકાનેર: વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે શેરીમાંથી પસાર થવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ જૂથ અથડામણમાં પરિણમ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે એક વેપારીની દુકાન અને […]
