રેગ્યુલર કેસમાં મોટા ખેડૂત મિત્રોને પણ નાના ખેડૂત જેટલી સબસીડી મળવા પાત્ર તેમજ સાત વર્ષ થયા પછી બીજી વાર ડ્રીપ કરવા વાળા ખેડૂત મિત્રો માટે 70 થી 80% સુધીનો લાભ મળશે
વાંકાનેર વિસ્તારમા ભરોસા અને વિશ્વાસ પાત્ર ડીલર… ઇમરાનભાઈ ખોરજીયા વાંકાનેર સહિત આજુબાજુના વિસ્તારમાં ડ્રીપ ઇરીગેશન ક્ષેત્રે પોતાની કામગીરી અને સર્વિસથી
Read more