રાજકોટ: રાજકોટ જામનગર હાઈવે પર LC-130 પર પરાપીપળીયા-ખંઢેરીનાં બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું.
આજ રોજ 67 વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં રાજકોટ તાલુકાનાં પરાપીપળીયા ગામ ખાતે રાજકોટ જામનગર હાઈવે પર LC-130 પર પરાપીપળીયા – ખંઢેરીનાં ROB નું નિર્માણ Aims Back Side Entry ખાતે રૂપિયા 43.97 કરોડ નાં ખર્ચે બ્રિજનું ખાતમુહૂર્ત 67 વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીનાં , વરદ્હસ્તે હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ […]
