Kaptaan Impact: એક મહિનાથી પડેલો ઢગલો કપ્તાનના સમાચાર બાદ એક કલાકમાં હટી ગયો.!

વાંકાનેર: વાંકાનેર કુવાડ રોડ પર છેલ્લા એકાદ મહિનાથી રોડ પર માટીનો ઢગલો પડ્યો હતો જે આર એન બી વિભાગને દેખાતો નહોતો કપ્તાને આજે સવારે જ આરએનબી વિભાગના જવાબદાર અધિકારીઓને મોતિયા ઉતરાવવાની વાત કરી અને એક કલાકમાં જ આ ઢગલો ત્યાંથી હટાવી દેવાયો છે. આમ છેલ્લા એકાદ મહિનાથી આ રોડ પરથી પસાર થતા લોકોને હાલાકી પડતી […]

કપ્તાન ઇમ્પેક્ટ: કપ્તાના લમ્પી વાયરસના સમાચાર બાદ ખીજડીયામાં પશુ ડોક્ટર દોડી ગયા.

વાંકાનેર : આજે સાંજના ચાર વાગ્યાની આસપાસ કપ્તાન ન્યૂઝે પોતાના વેબ પોર્ટલ પર વાંકાનેરમાં લમ્પી વાયરસે દેખા દીધીના મથાળા તળે સમાચાર અપલોડ કર્યા હતા અને તેમાં તંત્ર ઊંઘતું હોવું કહેવામાં આવ્યું હતું. આ સમાચાર જેવા અપલોડ થયા ત્યાં જ તંત્રની ઊંઘ ઊડી ગઈ અને માત્ર એકાદા કલાકમાં જ ખીજડીયામાં પશુ ડોક્ટર દોડી ગયા હતા. આમ […]

કપ્તાન ઇમ્પેક્ટ: પાવન પીયુસીને કારણદર્શક નોટિસ ફટકારી

વાંકાનેર: તારીખ 16 થી ટ્રાફિકના નવા નિયમોની અમલવારી શરૂ થઈ ગઈ છે. જેથી પી.યુ સી કઢાવવા માટે મોટી મોટી લાઈનો લાગે છે. પિયુસી કાઢવાવાળા બે લગામ બનીને બેફામ રીતે પોતાની મરજી મુજબ ના ભાવ લઈ રહ્યા હતા તેમની જાણ કપ્તાનને થતા. કપ્તાનના તંત્રી અયુબ માથાકીઆ સાથી પત્રકાર મિત્રો શાહરૂખ ચૌહાણ અને અર્જુનસિંહ વાળા સાથે નેશનલ […]

કપ્તાને વ્યકત કરેલ શક્યતા યથાર્થ… APMC વાંકાનેરના ઉપપ્રમુખ પદે અશ્વિન મેઘાણી.

વાંકાનેર: આજે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના બીજી ટર્મના ઉપ પ્રમુખ પદે સર્વાનુમતે અશ્વિન મેઘાણીની પસંદગી કરવામાં આવી છે. વાંકાનેર એપીએમસીના પ્રથમ ટર્મમાં રસુલભાઇ કડીવાર પ્રમુખ અને હરદેવસિંહ જાડેજા ઉપપ્રમુખ તરીકે પસંદ થયા હતા જેમની તાજેતરમાં જ ટર્મ પૂરી થતાં આ પૂર્વે પ્રમુખની પસંદગી 7 ઓગસ્ટના રોજ શકિલ પિરઝાદાની કરવામાં આવી હતી જ્યારે ઉપ પ્રમુખની પસંદગી નવનિયુક્ત […]