વાંકાનેર: વાલાસણ, જુની કલાવડી, કાનપર, ભલગામ અને સરધારકા ગ્રામ પંચાયત થઈ સમરસ
વાંકાનેર: આજે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને વોર્ડના સભ્યો માં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો આજના દિવસના અંતે અમને મળેલી માહિતીમાં 5 થી 6 ગ્રામ પંચાયત સમરસ થયેલ છે. વાંકાનેર તાલુકાના તીથવા પંથકની વાલાસણ ગ્રામ પંચાયત, જુની કલાવડી ગ્રામ પંચાયત અને કોટડા ગ્રામ પંચાયત સમરસ થયેલ છે ત્યાં સરપંચ અને દરેક વોર્ડના સભ્યો માટે એક […]
