ટ્રમ્પ અમદાવાદમાં ,ખેડૂત આગેવાન પોલીસ સ્ટેશનમાં
આજ રોજ અમેરિકા ના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાં અમદાવાદ ખાતે રોડ શો તેમજ ક્રિકેટ સ્ટેડિયમ ના ઉદ્દઘાટન પ્રસંગે આવેલ હોય તેવા સમયે કોઈ ખેડૂતો કે ખેડૂત આગેવાનો દ્રારા ગુજરાત રાજ્યના ખેડૂતોને પાકવિમા કંપનીની તકલીફની વાત મોદીસાહેબને ટ્રમ્પ સુધીના પોહચી જાય તેની સરકારે તકેદારી રાખી ખેડૂત આગેવાન જેકેભાઈની ધ્રાગધ્રા પોલીસ […]
