સતાધારના પૂર્વ મહંત જીવરાજ બાપુનું નિધન
લાખો કરોડો લોકોની આસ્થાના પ્રતિક સમાન માનવામાં આવતા પવિત્ર સતાધાર મંદિરના પૂર્વ મહંત જીવરાજ બાપુનું નિધન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સતાધારના પૂર્વ મહંતનું 93 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી શ્વાસ અને આંતરડાની બિમારીથી પીડિતા હતા, તેમની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સતાધારના પૂર્વ સંત જીવરાજ બાપુનુ નિધન થતા […]
