વાંકાનેર: કોરોના પોઝિટિવ જીતુભા ઝાલાને હોસ્પિટલમાંથી અપાઈ રજા

વાંકાનેર: મોરબી જિલ્લાનો બીજો અને વાંકાનેર નો પહેલો અને એકમાત્ર કોરોના પોઝિટિવ કેસ જીતુભા ઝાલા જેવો વાંકાનેરની અરુનોદય સોસાયટીમાં રહે છે. તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં એડમિટ થયા હતા. તેમની તબિયત દિવસે દિવસે સુધારો થઇ રહ્યો હતો અને આજે તેમનામાં કોરોનાના કોઇ લક્ષણ ન દેખાતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને […]

વાંકાનેર માટે રાહતના સમાચાર: કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યા.

વાંકાનેરમાં કોરોના પોઝીટીવ દર્દી આવ્યા બાદ દર્દીના સંપર્કમાં આવેલ ૧૪ સહીત ગઈકાલે ૧૬ વ્યક્તિના સેમ્પલ લેવાયા હતા જે તમામ ૧૬ રીપોર્ટ આજે નેગેટીવ આવતા તંત્રને હાશકારો થયો છે. વાંકાનરના અરુણોદય સોસાયટીમાં રહેતા જીતુભા ઝાલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલ ડોક્ટર, લેબોરેટરી સ્ટાફ સહિતના લોકોના સેમ્પલ લેવાયા હતા જે નેગેટીવ આવ્યા હોય અને […]