ખીરસરા(વિંઝાણ) ગામની મુલાકાત આવેલ કચ્છના જૈન અગ્રણી પરીવાર કોમી એકતા અને માનવતા ની મિસાલ કાયમ કરી
કચ્છી જૈન સમાજમા જાણીતું નામ માંડવી તાલુકાના નાના ભાડિયા ગામના વતની હાલે મુંબઈ 150 વર્ષ જુની જાણીતી પેઢી ખીમજી આણંદ & કંપનીના માલિક શેઠ શ્રી ધીરજલાલ રાંભીઆ સાથે એમના સુપુત્ર જય ભાઇ રાંભિયા સહ પરિવાર સહિત પોતાને ત્યાં વર્ષ 1997થી કામ કરનાર ખીરસરા ગામના આધમ હિંગોરાના ગામની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પરીવાર કચ્છ પર […]
