વાંકાનેર:ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી રૂ. 2.27 લાખનાં મુદ્દામાલ સાથે છ જુગારી ઝડપાયા.
વાંકાનેર: સિટી પોલીસે ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર નેશનલ હાઇવે પર જડેશ્વર ચેમ્બર-૨ ખાતે આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચાલતી જુગારની મહેફિલમાં દરોડો પાડતાં જુગારીઓમાં નાશભાગ મચી હતી, જેમાં પોલીસે સ્થળ પરથી રૂ. 2.27 લાખનાં મુદ્દામાલ સાથે છ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળેલ માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને […]
