વાંકાનેર: તાલુકા હેલ્થ ઓફીસ, તીથવા અને કોઠી પી.એચ.સી.માં તમાકુ નિષેઘ દીવસની ઉજવણી કરાય.

આઇ.ટી.આઇ. ખાતે ગુરુશીબીર મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર ના સહયોગથી તમાકુ નિષેઘ દીવસ અંતર્ગત આઇ.ટી.આઇ. વાંકાનેર ખાતે ગુરુશીબીર રાખવામાં આવેલ. તમાકુ નિષેધ દિવસ અંતર્ગત ગુરુ શીબીર રાખવામાં આવેલ.જેમાં બાળકોને તમાકુના વ્યસન થી થતી શારીરિક/માનસિક/આથિક અસરો.વિશે તાલુકા હેલ્થ સુપરવાઇઝર માથકીયાભાઇ તથા આર.બી. એસ.કે. મેડીકલ ઓફીસર ડો. અનીલ પરમાર અને આઇ.ટી.આઇ. ના […]

વાંકાનેર: ૨૯ ડિસેમ્બરના રોજ આઈટીઆઈમાં ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે.

રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૨૯-૧૨-૨૦૨૨ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ., રાજકોટ-વાંકાનેર હાઈવે, તાલુકા સેવા સદન સામે, વાંકનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રોના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક/એસએસસી/એચએચસી/આઇટીઆઇ/સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી […]