રેગ્યુલર કેસમાં મોટા ખેડૂત મિત્રોને પણ નાના ખેડૂત જેટલી સબસીડી મળવા પાત્ર તેમજ સાત વર્ષ થયા પછી બીજી વાર ડ્રીપ કરવા વાળા ખેડૂત મિત્રો માટે 70 થી 80% સુધીનો લાભ મળશે
વાંકાનેર વિસ્તારમા ભરોસા અને વિશ્વાસ પાત્ર ડીલર… ઇમરાનભાઈ ખોરજીયા વાંકાનેર સહિત આજુબાજુના વિસ્તારમાં ડ્રીપ ઇરીગેશન ક્ષેત્રે પોતાની કામગીરી અને સર્વિસથી હજારો ખેડૂતોના દિલ જીતનાર ઇમરાનખોરજીયા દ્વારા ખેડૂત મિત્રોને ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે. આ ઓફરમાં ખેડૂત મિત્રોને સાત વર્ષ પછી પણ ડ્રીપ ઈરીગેશન વસાવતા ખેડૂત મિત્રો માટે 70 થી 80% સુધીનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવેલ […]
