ગુજરાતમાં સંઘવીએ પોલીસના હાથમાં આપ્યું સરઘસનું અમોધ શસ્ત્ર! હવે ગુનો કર્યો તો જાહેરમાં નીકળશે વરઘોડો

ગુજરાત: આજે સુરતના ઉધનામાં બાળકીની છેડતી કરનાર શખ્સને પોલીસે કાયદાનો બરાબરનો પાઠ ભણાવ્યો. આરોપીનું સરઘસ કાઢીને જાહેરમાં જ લોકોની માફી મંગાવી. ભરબજારમાં આરોપીને ફેરવીને કાયદાનું ભાન કરાવ્યું. છેલ્લાં કેટલાક સમયથી ગુજરાત પોલીસે ગુનાખોરી સામે નવુ શસ્ત્ર ઉગામ્યું છે. ગુજરાતમાં હવે આરોપીઓના વરઘોડા કાઢવાની નવી પેટર્ન ગુજરાત પોલીસે અપનાવી છે. સંઘવીના સિંઘમો હવે આરોપીઓને લઈને રસ્તા […]

નકલીની મોસમી ખીલી: હવે ગૃહમંત્રીનો નકલી પીએ ઝડપાયો…!!!

રાજ્યમાં નકલીની ભરમાર જામી છે. નકલી ટોકનાકુ, નકલી સરકારી કચેરી, નકલી PMO અને CMO અધિકારી બાદ વધુ એક મંત્રીનો નકલી પીએ ઝડપાયો છે. વડોદરા પોલીસે ગૃહમંત્રીના નકલી પીએને ઝડપી લીધો છે. વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે બદલીની ધમકી આપી નશામાં ધૂત ત્રણ જેટલા યુવકોએ આતંક મચાવી દીધો હતો. આ યુવાનો પૈકીના એક વરૂણ પટેલ નામના યુવકે […]