વાંકાનેરના હોલમઢ ગામે તળપદા કોળી સમાજના નવા બંધારણ અંગે બેઠક યોજાઈ

સમાજના વડીલો, યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા; નવા બંધારણના અમલ માટે અટકવાર સમિતિની રચના કરાઈ વાંકાનેર: વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે તળપદા કોળી સમાજના નવા બંધારણ અંગે અગત્યની બેઠક યોજાઈ હતી. સમાજના તમામ લોકોને નવા બંધારણની જોગવાઈઓની જાણકારી મળે અને ગામમાં તેનો યોગ્ય અમલ થઈ શકે તે હેતુથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. […]

વાંકાનેર:ગર્લ્સ સ્કૂલને PM SHRI શાળા, સૌની યોજનામાં હોલમઢ, વસુંધરાને સમાવવા તેમજ હોલમાતાજીના મંદિરને ગ્રાન્ટ ફાળવવાની ધારાસભ્યની રજુઆત…

વાંકાનેર: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ વાંકાનેર શહેરમાં આવેલી ગર્લ્સ સ્કુલને PM SHRI શાળા જાહેર કરવાની ભલામણ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગર્લ્સ સ્કુલમાં ધો.9 થી 12માં શહેર અને તાલુકાની 551 જેટલી દીકરીઓ અભ્યાસ કરે છે. જો આ શાળા પીએમ શ્રી શાળા તરીકે જાહેર થાય તો તમામ દીકરીઓને લાભ મળશે. સૌની યોજના અંતર્ગત મચ્છુ-૧ […]

વાંકાનેર: હોલમઢ હત્યા કેસના તમામ આરોપીઓ પકડાયા

એલસીબી અને વાંકાનેર પોલીસે રાજકોટથી તમામ આરોપીઓને ઝડપી લીધા,કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ સકંજામાં વાંકાનેર : ખૂન કા બદલા ખૂન ઉક્તિ મુજબ વાંકાનેર હોલ માતાના મઢ નજીક બનેલા હત્યા કેસમા મોરબી એલસીબી તથા વાંકાનેર તાલુકા પોલીસ ટીમે હત્યાને અંજામ આપનાર તમામ આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસ મથકેથી મળેલી માહિતી મુજબ વાંકાનેરના હોલ માતામઢ નજીક રેતી […]

વાંકાનેર: હોલમઢ નજીક રાજકોટના યુવાનની હત્યા, ખુન કા બદલ ખુન

વાંકાનેર : વાંકાનેર હોલ માતાના મંદિર નજીક રાજકોટના યુવાનની ચાર શખ્સોએ હત્યા કરી નાખતા સનસનાટી મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં મોરબી ડીવાયએસપી, એલસીબી અને વાંકાનેર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા. જાણવા મળતી વિગતો મુજબ રાજકોટથી મહિકા નજીક રેતીની ગાડી ભરવા આવી રહેલા યુવાનનો હત્યારાઓએ ફોરવ્હીલ ગાડીમાં પીછો કરી હત્યાને અંજામ આપી […]

વાંકાનેર: માહિકાથી હોલમઢનો રસ્તો બનાવવાની અશ્વિન મેઘાણીની રજુઆત

વાંકાનેર: મહીકા થી હોલમઢ જવાનો રસ્તો વર્ષો પહેલા બન્યો હતો, જે આ વર્ષના ભારે વરસાદના કારણે સંપૂર્ણ ધોવાઈ ગયો હોવાથી નવો બનાવવાની એપીએમસીના વાઇસ ચેરમેન અશ્વિન મેઘાણીએ રજૂઆત કરી છે. વાંકાનેરના પ્રસિદ્ધ હોલ માતાજીના મંદિર અને મચ્છુ 1 ડેમ પર જવાનો એક માત્ર રસ્તો ચાલુ વર્ષે ખૂબ વરસાદ પડવાથી ધોવાઈ ગયો છે જેથી ધાર્મિક યાત્રાળુઓ, […]

વાંકાનેર: કોરોના કહેરની વચ્ચે જલસીકા ગામના લોકો દિપડાના ભય હેઠળ જીવવા મજબુર

છેલ્લા એક મહિનાથી દીપડાનો આતંક : ફોરેસ્ટ વિભાગ દીપડાને પકડવા માટે નાકામયાબ વાંકાનેર : છેલ્લા દસ દિવસથી કોરોના વાયરસને કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન છે અને લોકો કોરોના ભયના હેઠળ જિંદગી જીવી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના જાલસીકા હોલમઢ તેમજ આજુબાજુના ગ્રામજનો દીપડાના આતંકના ભયના વાતાવરણ વચ્ચે જિંદગી જીવવા મજબુર બન્યા છે. છેલ્લા એક […]

વાંકાનેર: હોલમાતા મંદિર હોલમઢ દ્વારા રૂા.1 લાખનું દાન

વાંકાનેર: આજે કોરોનાવાયરસની મહામારી સમગ્ર ભારતમાં ફેલાઈ રહી છે ત્યારે મોટા ઉદ્યોગગૃહો, સામાજિક સંસ્થાઓ ,ધાર્મિક સંસ્થાઓ અને વ્યક્તિગત દાન મુખ્યમંત્રી રાહત ફંડ માં આપવામાં આવી રહ્યું છે. આમ સમગ્ર રાજ્ય અને દેશમાં આ મહામારીમાં લોકોને તબીબી સેવા અને લોક્ડાઉન દરમિયાન ખાવા-પીવાનું મળી રહે તે માટે સરકારને લોકો દ્વારા ખૂબ સારો આર્થિક સહયોગ મળી રહ્યો છે. […]