મધર ટેરેસા: દુનિયાએ નામ જોયું, તેમણે માણસ જોયો
કેટલાક લોકો આખી જિંદગી પોતાના માટે જીવે છે, જ્યારે કેટલાક લોકોનું જીવન બીજાના દુઃખને ઓછું કરવામાં પસાર થાય છે. મધર ટેરેસાનું નામ આવી જ માનવતાની યાદ અપાવે છે. આજે 5 સપ્ટેમ્બર. વર્ષ 1997માં આજના દિવસે કોલકાતામાં મધર ટેરેસાનું અવસાન થયું હતું. ગરીબ, બીમાર, નિરાધાર અને સમાજના સૌથી વંચિત લોકોની સેવા માટે તેમણે પોતાનું જીવન સમર્પિત […]
