ભારે વરસાદની આગાહીને કારણે તલાટીઓને હેડ ક્વાટર્સ ન છોડવાનો ડી.ડી.ઓ.નો આદેશ…

મોરબી : વર્ષાઋતુનો પ્રારંભ થઇ થયો છે ત્યારે જ અતિ ઝડપથી પવન ફુંકાવાની તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા હોય મોરબી જિલ્લાના તમામ ગામોના ગ્રામ પંચાયત તલાટીઓને હેડક્વાટર્સ નહીં છોડવા ડીડીઓ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તમામ તલાટી કમ મંત્રીઓ ફરજિયાત હેડક્વાર્ટર પર રહે તે માટેની સુચના આ૫વામાં આવે છે […]

વાંકાનેર: 3 પોલીસ કોન્સ્બટેબલની મોરબી હેડ ક્વાર્ટર ખાતે બદલી

વાંકાનેર સીટી અને તાલુકામાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓની મોરબી હેડ કોટર ખાતે બદલી કરવામાં આવી છે આ ત્રણે પોલીસ કર્મચારીઓને સજાના ભાગરૂપે હેડ કોટરખાતે બદલી કરવામાં આવી હોવાની સૂત્ર તરફથી માહિતી મળી રહી છે. વાંકાનેર સીટી માં ફરજ બજાવતા (૧)અરવિંદકુમાર રઘુભાઈ ઓળકીયા અને વાંકાનેર તાલુકા પોલીસમાં ફરજ બજાવતા (૨) શાહિદ બસારતઉલ્લા સીદીકી (3) મેરૂભાઈ […]