હાર્દિકે વિધાનસભામાં કહ્યું : પાટીદાર અનામત આંદોલન અણસમજમાં થયું.
વિરમગામથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા હાર્દિક પટેલે વિધાનસભાગૃહમાં આડકતરી રીતે સ્વીકાર્યું કે અનામત અંગેનો કાયદો લાવવા માટે ચલાવેલું આંદોલન અણસમજમાં થયું હતું. માતૃભાષામાં શિક્ષણ ફરજિયાત બનાવવાના વિધેયક પર બોલતા હાર્દિકને હવે બ્રહ્મજ્ઞાન લાદ્યું હોય એમ જણાવ્યું કે રસ્તા પર જ્યારે કાયદો લાવવા માટે લડત ચલાવતો હતો ત્યારે એટલી સમજ ન હતી કે કાયદો બનાવવો એ […]
