એરપોર્ટ પર હજયાત્રીઓને સીધા પાર્કિંગમાં લઇ જવાશે, ત્યાંજ સ્વાગત-સન્માન કરાશે.
14મી તારીખે હજયાત્રીઓને લઇને આવી રહેલી ફ્લાઇટના આગમન થાય તે પહેલા જ ઇન્ટરનેશનલ એરપોર્ટના પાર્કીંગમાં હજયાત્રીઓના સ્વાગતની તૈયારી કરાશે. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હજ યાત્રા માટે ગયા છે. જેઓ 14મી જુલાઇથી પરત આવી રહ્યા છે. હવે આ સમયે જ G20 સમિટ અંતર્ગત મોટી સંખ્યામાં વિદેશી મહેમાનો પણ અમદાવાદ આવી રહ્યા છે. હજયાત્રીઓના સ્વાગત માટે […]
