વાંકાનેર સીટી PI એચ એન રાઠોડની અમદાવાદ બદલી, ભુજના PIની મોરબી બદલી
By શાહરુખ ચૌહાણરાજ્યના પોલીસવડા દ્વારા આજે રાજ્યમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટરોની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં વાંકાનેર સીટી પીઆઈની બદલી અમદાવાદ શહેરમાં કરવામાં આવી છે. રાજ્યના વિવિધ પોલીસ મથકોના પોલીસ ઇન્સ્પેકટરની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લાના વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા એચ એન રાઠોડની બદલી અમદાવાદ શહેર ખાતે […]
