મોરબીથી લાપતા થયેલી યુવતી પ્રેમી સાથે વાંકાનેર પોલીસ મથકમાં હાજર થઈ !

મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સનગરમાં રહેતી યુવતી ત્રણેક દિવસ પહેલા લાપતા બન્યા બાદ ગઈકાલે વાંકાનેર પોલીસ મથકમાં પ્રેમી સાથે લગ્ન કરી લીધા હોવાનું જણાવી હાજર થઈ હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.4 જાન્યુઆરીના રોજ મોરબીના નવલખી રોડ લાયન્સનગરમાંથી પાયલબેન ધરમદાસભાઇ રાબડીયા નામની યુવતી ગુમ થઈ જતા તેમના પિતા દ્વારા ગુમસુધા […]

ઘરેથી ચાલ્યા ગયેલ છે, જો કોઈને પતો મળે તો જાણ કરવી

વાંકાનેર: વ્યોમ મિરાણી (ઉંમર વર્ષ 16) આજે વહેલી સવારે 4 વાગ્યે ઘરેથી જતા રહ્યા છે, તેમનો જો કોઈને પતો મળે તો તેમના પરિવારને અથવા તો પોલીસ સ્ટેશને જાણ કરવી. વાંકાનેર શહેરમાં દેના બેન્કવાળી શેરીમા, પોસ્ટ ઓફિસ પાછળ રહેતો વ્યોમ વિરાણી (ઉંમર વર્ષ 16) આજે વહેલી સવારે તેમના ઘરેથી જતો રહ્યો છે. તે ઘરે એક ચિઠ્ઠી […]

વાંકાનેરમાં ‘હમણાં આવું’ કહી ઘરેથી નીકળેલ આધેડ લાપત્તા

વાંકાનેર શહેરના પેડક દિગ્વિજયનગર પાસે રહેતા 47 વર્ષીય અમરીષભાઇ ઉર્ફે આનંદભાઇ ભયશંકર પંડ્યા ગઈકાલે તા. 23ના રોજ સવારે 8-30 વાગ્યા આસપાસ કોઈ સાથે ફોનમાં વાત કર્યા બાદ ગુસ્સામાં ‘હુ હમણા પાંચ મીનીટમા પાછો આવુ છુ.’ તેમ કહી મોબાઈલ અને ખિસ્સામાં રૂ. 400-500 સાથે રાખી પોતાનું મોટર સાયકલ નં. જીજે-૩૬-સી-૧૪૮૨ લઈ ઘરેથી નીકળી ગયેલ હતા. જેઓ […]

ફરિયાદ: મામાના ઘેર જવાનુ કહીને ગયેલી પરિણીતા થઈ ગઈ ગુમ.!

મોરબીના વાવડી રોડ ઉપર સયુંકત પરિવારથી અલગ અને પતિ સાથે રહેતી પરણીતા પડોશીને મામાના ઘેર જાવ છું કહીને નીકળી ગયા બાદ ગુમ થતા તેના પતિએ શોધખોળ કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મોરબીમાં મિસ્ત્રી કામના વ્યવસાય કરતા ધમૅઁશ દિનેશભાઈ પિત્રોડાના લગ્ન પાંચ વર્ષ પૂર્વે રાજકોટના દિવ્યાબેન સાથે થયા હતા. ત્યાર બાદ પરીવારથી જુદા થઈ વાવડી […]

વાંકાનેર : પરણીતા પુત્રી સાથે દવા લેવા ગઈ તે ગઈ…!

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજવડલા ગામે રહેતી પરણીતા પોતાના ઘરેથી વાંકાનેર દવા લેવા જવાનું કહીને તેની પુત્રી સાથે ગુમ થઈ ગઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવની વાંકાનેર પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના રાજવડલા ગામે રહેતી શમીમબેન ઉર્ફે છોટી મુસ્તકભાઈ ઉ.વ.23 નામની પરણીતા તેના આગલા ઘરની ત્રણ વર્ષની દીકરી સમાયાને લઈને […]