વાંકાનેર: તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગુલમહંમદભાઈ બ્લોચની કારનું અકસ્માત
કાર કોઈ કારણોસર ઇલેક્ટ્રિક થાંભલા સાથે ટકરાઇને પલટી ગઈ કોઈ ઇજા નહીં…. વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગુલમહંમદભાઇ બ્લોચ આજે સવારે પોતાના ગામ વાંકીયાથી વાંકાનેર તરફ આવી રહ્યા હતા ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો હતો. કાર ઇલેક્ટ્રિક થાંભલા સાથે ટકરાઇને પલટી ગઈ હતી સદનસીબે કોઇને કોઇ પણ પ્રકારની ઈજા થઈ નથી. મળેલી માહિતી મુજબ આજે […]
