ટંકારા: બે રેકઝીન યુનિટમાં સીજીએસટીના દરોડામાં રૂ.40 લાખની જીએસટી ચોરી પકડાઈ !

ટંકારા:વિધાનસભાની ચૂંટણીઓ પુરી થયા બાદ ઉધોગોમાં થતી જીએસટી ચોરી બહાર લાવવા માટે ફરીથી રાજકોટ સીજીએસટી ટીમ ત્રાટકી હતી. જેમાં રાજકોટની સીજીએસટી ટીમે ગઈકાલે ટંકારાના બે રેકઝીન યુનીટો પર જીએસટી ચોરી મામલે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રાજકોટ સીજીએસટીની કાર્યવાહીમાં ટંકારાના બે રેકઝીનના યુનિટોમાં 40 લાખની જીએસટી ચોરી કરાઈ હોવાનું ખુલતા ટૂંક સમયમાં રિકવરી કરાશે. […]

ફુટવેર પર GSTના વધારાનો વાંકાનેર ફુટવેર એસોશીએશન દ્વારા વિરોધ

વાંકાનેર : ફુટવેરમાં જી.એસ.ટી દરમાં વધારો થતા વાંકાનેર ફુટવેર એસોશીયેશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. 12 ટકા જી.એસ.ટી. થતા ખેડુત વર્ગ અને મજુર માણસોને મોંઘવારીનો માર પડશે. તેથી જૂનો જી.એસ.ટી.નો દર 5 ટકા હતો, તે યથાવત રાખવા વાંકાનેર ફુટવેર એસોશીયેશન દ્વારા દુકાનો બંધ રાખી વિરોધ દર્શાવવામાં આવ્યો છે. અને નાયબ કલેક્ટરને સંબોધી ઉચ્ચ કક્ષાએ રજૂઆત […]

વાંકાનેર: કાપડ અને રેડીમેડ ગારમેન્ટમાં 5 ટકા GST યથાવત રાખવાની માંગ

કાપડ અને રેડીમેડ ગારમેન્ટમાં 5 ટકા GST યથાવત રાખવા વાંકાનેર એસોસિએશનની માંગ વાંકાનેર: કાપડ અને રેડીમેડ ગારમેન્ટમાં આગામી તારીખ 1જાન્યુઆરીથી 5 ટકાના બદલે 12 ટકા જીએસટી રેટ લેવાનું નક્કી કરાયું છે. જે ખૂબ જ વધારે છે. કાપડ અને રેડીમેડ ગારમેન્ટ જીવન અને મૃત્યુ બંનેમાં આવશ્યક વસ્તુ છે. જે ગરીબ, અમીર અને મધ્યમ વર્ગ તમામને લાગુ […]

રાજકોટ: બહુમાળી ભવનમાં GST અધિકારી લાંચ લેતા પકડાયો

રાજકોટનાં બહુમાળી ભવન સ્થિત જી.એસ.ટી. વિભાગ-10નો એક અધિકારી આજે બપોરે બહુમાળી ભવન ખાતે આવેલી તેની કચેરીમાં જ રીફન્ડનાં એક કેસમાં લાંચ લેતા એસીબીનાં હાથે રંગે હાથ ઝડપાતા બહુમાળી ભવનની તપાસ જીએસટી કચેરીઓનાં કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ મચી ગયો હતો. આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ એસીબીના પી.આઇ. સરવૈયાને રાજકોટની એક ખાનગી પેઢી દ્વારા […]