ઓળ ગામમાં આંગણવાડીમાં ફરજ બજાવતા કૈલાશબેન થરેશાએ MSWમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

આંગણવાડી વર્કર કૈલાશબેન થરેશાની રાજ્યસ્તરીય સિદ્ધિથી વાંકાનેર તાલુકામાં ગૌરવની લાગણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે મળ્યો MSWમાં ગોલ્ડ મેડલ વાંકાનેર તાલુકાના છેવાડાના અને નાનકડા ઓળ ગામ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ગામમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતા કૈલાશબેન ત્રિકુભાઈ થરેશાએ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ સોશિયલ વર્ક (MSW)ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ સફળતા મેળવી ગોલ્ડ મેડલ […]

વાંકાનેર એજ્યુકેશન સોસાયટીનું ગૌરવ વધારતા પાંચ મેડલ વિજેતા વિદ્યાર્થી

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમારંભમાં વિદ્યાર્થીઓએ મેળવ્યું રાજ્યસ્તરીય સન્માન ગોલ્ડ, સિલ્વર અને સર્ટિફિકેટ સાથે વાંકાનેરનું નામ સમગ્ર યુનિવર્સિટીમાં ઉજ્જવળ વાંકાનેર: ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી કુમુદબેન મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. NAACમાં A++ ગ્રેડ પ્રાપ્ત તેમજ NIRFમાં ત્રીજું સ્થાન ધરાવતી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અભ્યાસકેન્દ્ર સેન્ટર કોડ-1446 […]

વાંકાનેર: એસ.એમ.પી હાઈસ્કૂલ સિંધાવદરની વિધાર્થીનીએ જિલ્લા કક્ષાની 800 મીટર દોડમા ગોલ્ડ મેડલ મેળવ્યો.

વાંકાનેર: એસ એમ પી હાઈસ્કૂલ સિંધાવદરની ખેડૂત પરિવારની દીકરીએ 800 મીટર દોડમા ગોલ્ડ મેડલ મેળવીને ને જિલ્લા કક્ષાએ વાંકાનેરનું નામ રોશન કર્યું. ખેલ મહાકુંભ ની જિલ્લા કક્ષાની એથલેટિક્સ સ્પર્ધા ઉમા સંકુલ હળવદ મુકામે આજ રોજ યોજાય હતી. જેમાં અંડર 17 બહેનો વિભાગમાં 800 મીટર ની દોડ માં ખીજડીયા રાજ ના ખેડૂત મહંમદહનીફ ભાઈ શેરસીયાની દીકરી […]

વાંકાનેર:રાજાવડલાના ટોળીયા શૈલેષએ ઇન્ટર કોલેજમાં ફ્રી અને ગ્રીકો રોમન સ્ટાઇલ કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યો…

રાજકોટ:તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનવર્સિટી – રાજકોટ ખાતે ઇન્ટર કોલેજ કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં રાજકોટની એ.એમ.પી.ગવર્મેન્ટ લો કોલેજમાં અભ્યાસ કરતા વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામના વિધાર્થી ટોળિયા શૈલેષ લક્ષ્મણભાઈએ ૫૭ કિલો વજન ફ્રી સ્ટાઈલ કુસ્તીમાં ગોલ્ડ મેડલ અને ૫૫ કિલો વજનમાં ગ્રીકો રોમન સ્ટાઈલ કુસ્તીમાં પણ ગોલ્ડ મેડલ મેળવીને જ્વલંત સફળતા મેળવી છે. હવે શૈલેષ […]

વાંકાનેર BAOUનું ગૌરવ: ખોરજીયા ખુશ્બુએ ગોલ્ડ મેડલ તથા શેરસીયા મોઇનાબાનું અને બાદી ગુલપ્સાએ સિલ્વર મેડલ મેળવ્યો.

ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી કુમુદબેન મેહતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.અભ્યાસ કેન્દ્ર કોડ 1446 કાર્યરત છે.જેમાં સ્નાતક કક્ષા માં બી.એ. વિવિધ વિષયોમાં તથા બી.કોમ અને અનુ સ્નાતક કક્ષા માં M.A.in gujarati, english ,hindi ,અને sociology માં તથા એમ.કોમ તથા ડિપ્લોમાં ઇન કોસ્ટ એકાઉન્ટિંગ અને ccc baou સર્ટિફિકેટ કોર્સ માં […]

વાંકાનેર: રાજાવડલા ગામના લો નો વિદ્યાર્થી ટોળીયા શૈલેષે કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે ઇન્ટર કોલેજ કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં રાજકોટ ની એ.એમ.પી. ગવર્મેન્ટ લૉ કોલેજમાં અભ્યાસ કરતા વાંકાનેરના રાજાવડલા ગામના વિદ્યાર્થી ટોળીયા શૈલેષ લક્ષ્મણભાઇએ 57 કિલો વજન ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં ગોલ્ડ મેડલ અને 55 કિલો વજન ગ્રીકો રોમન સ્ટાઇલ કુસ્તીમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી એ.એમ.પી. સરકારી લૉ કોલેજનું, મોરબી જિલ્લાનું […]

B.A.માં 2 અને M.A.માં 3 ગોલ્ડ મેડલ મેળવનારી મારી પી.એચ.ડી.ની વિદ્યાર્થીની સાજમીન… મારું ગૌરવ,મારું સ્વાભિમાન. -ડો.સુનીલ જાદવ

વાંકાનેર: 8મી માર્ચ એટલે મહિલા દિવસ આ મહિલા દિવસ નિમિત્તે ડૉ. સુનીલ જાદવે પોતાના fb વોલ પર એક સરસ મજાની પોસ્ટ કરી હતી, તે વાંચીને મને એવું લાગ્યું કે આ પોસ્ટ વધુમાં વધુ શેર થવી જોઈએ જેથી મેં મારા fb પરથી તેમને શેર કરી આમ છતાં પણ મને સંતોષ ન થતા તેમને કપ્તાની વેબસાઈટ પર […]

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો શુક્રવારે 57મો પદવીદાન સમારોહ

57મો પદવીદાન સમારોહમાં 43 હજારથી વધુ વિદ્યાર્થીઓને એનાયત થશે પદવી. ઉચ્ચ ગુણાંક હાંસલ કરનારા વિદ્યાર્થીઓને 145 ગોલ્ડ મેડલથી નવાજાશે : રાજયપાલ આચાર્ય દેવવ્રત શિક્ષણમંત્રી ઋષિકેશભાઇ પટેલ તથા પ્રફુલભાઇ પાનસેરીયા ઉપસ્થિત રહેશે રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના 57મા પદવીદાન સમારોહ આગામી તા.20ને શુક્રવારે સવારના 11.30 કલાકે યુનિ. ખાતે આયોજીત કરવામાં આવેલ છે. જે અંગેની તમામ તૈયારીઓને આખરીઓપ આપી […]

ટોકિયો ઓલમ્પિક: બાર્શીમની ખેલદિલી અને દરિયાદીલીથી ફાઇનલ હારી ચુકેલો તમ્બેરી ગોલ્ડમેડલ વિજેતા થયો..!!

ટોકિયો ઓલમ્પિકની ઊંચી કુદનો ગોલ્ડમેડલ એક નહીં બે વ્યક્તિઓ વચ્ચે સમાન ભાગે વહેંચાયો. ટોકિયો ઓલમ્પિકમાં ઈટાલીના ગિયાનમાર્કો તમ્બેરી અને કતારના મુત્તાઝ એસ્સા બાર્શીમ વચ્ચે ઊંચી કુદનો ફાઇનલ મુકાબલો હતો. ગોલ્ડમેડલ મેળવવા માટે બંનેએ પોતાની પૂરી તાકાત લગાવીને ઊંચો કૂદકો લગાવ્યો. બંને વચ્ચે ટાઈ પડી કારણકે બંનેએ 2.37 મીટરનો કૂદકો લગાવ્યો હતો. ટાઈ દૂર કરવા માટે […]