વાંકાનેર રેલવે સ્ટેશન પર બુકિંગ કર્મચારીની સતર્કતાથી વિખૂટી પડેલી બાળકીનું પરિવાર સાથે સુખદ મિલન

ભીડમાં પિતા પ્લેટફોર્મ પર રહી ગયા અને 14 વર્ષીય દીકરી ટ્રેનમાં એકલી રવાના થઈ ગઈ; જૈમીન ત્રિવેદીની સમયસૂચક પહેલ અને રેલવે કંટ્રોલ રૂમ-RPFના સંકલનથી બાળકી હેમખેમ પરિવાર સુધી પહોંચી વાંકાનેર રેલવે સ્ટેશન પર રેલવે કર્મચારીની સતર્કતા અને માનવીય સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. 31 ઓક્ટોબર, 2026ના રોજ મુસાફરી દરમિયાન પરિવારથી વિખૂટી પડી ગયેલી 14 […]

આટકોટ પંથકમાં 17 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મનો આરોપ…

ઈશ્વરિયા ગામની સીમમાંથી બાઈક પર લઈ જઈ અવાવરુ સ્થળે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ; અપહરણ અને પોક્સો સહિતની કલમો હેઠળ બે શખ્સો સામે ગુનો નોંધાયો રાજકોટ જિલ્લાના આટકોટ પંથકમાં 17 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યાની ગંભીર ઘટના સામે આવી છે. ઈશ્વરિયા ગામની સીમમાંથી રાત્રિના સમયે સગીરાને બાઈક પર બેસાડી લઈ જઈ અવાવરુ સ્થળે બે શખ્સોએ દુષ્કર્મ […]

મોરબી: રસ્તો ભૂલી ગયેલી 6 વર્ષની માસૂમ બાળકીનું 181 અભયમ અને પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

રડતી હાલતમાં મળી આવેલી બાળકીને રિક્ષાચાલકે પોલીસને સોંપી હતી; મધ્યપ્રદેશના શ્રમિક પરિવારે પુત્રીને હેમખેમ પાછી મેળવતા હર્ષના આંસુ મોરબીમાં તારીખ 02/01/2026ના રોજ માનવતા મહેકાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રમતા-રમતા રસ્તો ભૂલી ગયેલી મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની 6 વર્ષની બાળકીને મોરબી 181 અભયમ ટીમ અને પોલીસના સંયુક્ત પ્રયાસોથી ગણતરીના કલાકોમાં તેના માતા-પિતા સાથે મેળાપ કરાવાયો હતો. રિક્ષાચાલકની […]

રાજકોટમાં યુવતીએ પ્રેમીના ઘરમાં જ આપઘાત કર્યો: સુસાઇડ નોટ લખ્યું તે મારી સાથે કેમ આવું કર્યું, મને મરી જવાનું કહીં દીધું…

પ્રેમમાં યુવક–યુવતીઓને દગો મળતા હૃદય કાચની માફક તૂટી જતું હોવાથી સતત ડિપ્રેશનમાં આવી સુસાઈડના વિચારો કરતા યુવક-યુવતીઓ અંતે પોતાના પરિવારનો પણ વિચાર કર્યા વગર જિંદગીને અલવિદા કરતા જોવા મળે છે. ત્યારે રાજકોટમાં પણ પ્રેમીએ બેવફાઇ કરતા પ્રેમિકાએ પ્રેમીના કવાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. યુવતીએ બે પાનાની સુસાઇડ નોટ લખી હતી. […]

સ્કૂલે ગયેલી 9વર્ષની બાળકી ઘરે પરત ન આવતા પોલીસમાં દોડાદોડી: ત્રણ કલાકે હેમખેમ મળી…

રાજકોટ: સ્કૂલે ગયેલી નવ વર્ષની બાળકી પરત ઘરે ન આવતા પોલીસમાં દોડાદોડી થઈ ગઈ હતી. ગંભીરતા સમજી પોલીસ અધિકારીઓ ક્રાઈમ બ્રાંચની ટીમને પણ કામે લગાડી હતી. અંતે ત્રણ કલાકે હેમખેમ મળી હતી. આ બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ઘરેથી સ્કુલે જવાનુ કહીને નીકળી ગયેલ નવ વર્ષની બાળકીને શોધીને માલવીયાનગર પોલીસે વાલી સાથે […]

‘મધર્સ-ડે’ના દિવસે નવજાત બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખુલ્લા શરીરે તરછોડી દેવાઈ…

મધર્સ ડે…. આ દિવસ અત્યંત અમૂલ્ય છે, પરંતુ રાજકોટની એક નવજાત બાળકી માટે મધર્સ ડેનો દિવસ કરુણતા લઈને આવ્યો. જ્યાં સિવિલ હોસ્પિટલના અનામી પારણા તેને ત્યજી દેવાતા તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે મધર્સ ડેના દિવસે જ્યારે બાળકો તેમની માતાના વાત્સલ્યને વધાવતા હોય ત્યારે આ દીકરી તેની માતાના પ્રેમ અને હુંફથી અળગી થઈ ગઈ […]

રાજકોટમાં ટ્યુશનમાં લઈ જવાના બદલે હવસખોર બાળકીને અવાવરું જગ્યાએ લઈ ગયો…! પછી ?

એક સમયના શાંત અને સલામત ગણાતા રાજકોટ શહેરમાં અવારનવાર છેડતી અને દુષ્કર્મના કેસ નોંધાઈ રહ્યા છે. રાજકોટ શહેરમાં એક સમયે એવી શાંતિ પ્રવર્તી રહી હતી કે, દિવસે તો ઠીક પરંતુ અડધી રાત્રે પણ લોકો બિન્દાસ્ત બનીને બહાર હરીફરી શકતા હતા. પરંતુ પાછલા થોડા દિવસથી ગુનાખોરીએ માજા મુકતાં રાત્રિના સમયે તો ઠીક દિવસે પણ દીકરીઓનું ઘરની […]

રાજકોટમાં પાંચ વર્ષની બાળા પર 15 વર્ષના તરૂણનું દુષ્કર્મ

રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મ,છેડતીની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે.ગઈકાલે જ ગાંધીગ્રામ વિસ્તારમાં પિતાના મિત્રએ જ ઘરે બોલાવી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.આ બનાવમાં મહિલા પોલીસે આરોપી રફીકને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું.ત્યારે ફરી એક પાંચ વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચે કારખાનામાં લઇ જઇ પરપ્રાંતીય તરુણે દુષ્કર્મ આચર્યુ હોવાનો બનાવ એ ડિવિઝન પોલીસ ચોપડે […]

86 વર્ષના ડોસાએ 7 વર્ષની બાળા પર દુષ્કર્મ ગુજાર્યું…

રાજકોટમાં 86 વર્ષના વાસનામાં અંધ બનેલા વયોવૃધ્ધે પોતાની પ્રપૌત્રીની ઉંમરની માત્ર સાત વર્ષની બાળા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું.ભકિતનગર પોલીસે દુષ્કર્મ અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી વૃધ્ધની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. મળેલી માહિતી મુજબ,આનંદનગરમાં બ્લોક નં-8 માં ગ્રાઉન્ડ ફલોરના કવાર્ટરમાં રહેતા વેલજી ભુરા પીઠવા (ઉ.વ.86) આજે સવારે પોતાના કવાર્ટરની બહાર રમતી […]

વાંકાનેર: ભાયાતી જાંબુડીયા ગામેની યુવતી લાપતા…

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતા નાથાભાઇ વીરાભાઇ સાગઠીયાની પુત્રી જાગૃતિબેન, ઉ.18 વર્ષ 3 મહીના ગત તા.25 ઓગસ્ટના રોજ ઘેરથી કોઈને કહ્યા વગર ચાલી જતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે. જાગૃતિબેન ઘેરથી નીકળ્યા ત્યારે કબુતરી કલરનો ડ્રેસ તથા લાલ દુપટ્ટો પહેરેલ હતા અને તેને જમણા હાથમાં અંગ્રેજીમાં જાગૃતિ ત્રોફાવેલ છે. […]