વાંકાનેર: ટ્રેકટર અને ટ્રોલી વચ્ચે દબાઇ જતા ટ્રેકટરચાલકનું મોત 

વાંકાનેર : વાંકાનેર નજીક ઢાળ ચડાવતી વખતે ટ્રેકટર ઉલળતા ટ્રેકટર તથા ટ્રોલી વચ્ચે દબાઇ જતા ટ્રેકટરચાલકનું મોત નીપજ્યું હતું. પોલીસે

Read more

વાંકાનેર: ગારીયામાં ટાંકામાંથી પાણી છોડવા મામલે યુવાન પર હુમલો

વાંકાનેર : વાંકાનેરના જુના ગારીયામાં પાણીના ટાંકામાંથી પાણી છોડવા મામલે યુવાન પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક

Read more

ગા૨ીયા ગામની સગી૨ાએ ઝે૨ીદવા ગટગટાવી આપઘાત ર્ક્યો

વાંકાને૨ના ગા૨ીયા ગામે ૨હેતી ૧૬ વર્ષીય સગી૨ાએ અગમ્ય કા૨ણોસ૨ ઝે૨ી દવા પી જીવન ટુંકાવી લેતા પરિવા૨માં અ૨ે૨ાટી મચી જવા પામી

Read more

વાંકાનેર: જોધપર ગામમાં ખેતરમાં લોડર ચલાવવાના મામલે મારામારી

વાંકાનેર : વાંકાનેરના જોધપર ગામમાં ખેતરમાં લોડર હાંકવાના મામલે મારામારીનો બનાવ બન્યો હતો. જેમને વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Read more

વાંકાનેર: જુના ગારીયા પ્રાથમિક શાળાના વિધાર્થીઓ માટે સ્પોર્ટ ડે કમ પિકનિકનું આયોજન કરાયું.

વાંકાનેર તાલુકાના ગારીયા ગામની જુના ગારીયા પ્રાથમિક શાળામાં આચાર્ય ધીરજભાઈ ભરવાડ તેમજ પરમાર હેમાલીબેન, વાણીયા દિપીકાબેન, મકમાણા ઉજ્જૈનકૃષ્ણ, પરમાર હરવિજયસિંહ

Read more

વાંકાનેર: આવતી કાલે ગારિયાની યજ્ઞપુરુષ નગર પ્રાથમિક શાળા ખાતે RTO ફિટમેન્ટ કેમ્પ યોજાશે.

ગારીયા RTO કેમ્પ;રજિસ્ટ્રેશન કરાવેલ તમામ લોકોને ફરજિયાત હાજર રહેવું. વાંકાનેર:હાલમાં RTO ના નવા નિયમો ને લઈ લોકોમાં ભારે અફરાતફરી નો

Read more

વાંકાનેર તાલુકાના ગારીયા ગામે RTO દ્વારા ફિટમેન્ટ કેમ્પનું આયોજન

આગામી રવિવારે ગારીયા ગામની યજ્ઞપુરુષ નગર પ્રાથમિક શાળામાં યોજાશે RTO દ્વારા કેમ્પ. અર્જુનસિંહ વાળા દ્વારા કરવામાં આવેલી રજુવાતો ધ્યાને લઇ

Read more

વાંકાનેર: ચંદ્રપુર પાસે હાઇવે ઉપર ખુટિયા સાથે બાઇક અથડાતા ચાલકનું મોત

વાંકાનેર : વાંકાનેર નજીક ચંદ્રપુર સામે હાઇવે ઉપર Gj 03 HF 5526 નંબરનું બાઇક લઈને સંજયભાઈ ધરમશીભાઈ માલકિયા (ઉ.વ. 25

Read more