કુવાડવા ચોકડી પાસેથી 4.95 લાખના ગાંજા સાથે બિહારી શખ્સ ઝડપાયો
રાજકોટ: શહેરની ભાગોળે આવેલ કુવાડવા ચોકડી ખાતેથી એસઓજીની ટીમે રૂ. 4.95 લાખનો 9.900 કિલોગ્રામ ગાંજા સાથે બિહારી શખ્સની ધરપકડ કરી હતી. ચોથીવાર ગાંજાનો જથ્થો વતનથી લાવી મોહમદ નામના રિસીવરને ડિલિવરી આપે તે પૂર્વે પોલીસે સપ્લાયરની ધરપકડ કરી લીધી હતી. પોલીસે પાંચ લાખનો મુદ્દામાલ કબ્જે કરી રિસીવરની શોધખોળ હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, શહેર પોલીસ […]
