વાંકાનેર: સ્વરાજ ડેરીમાં ‘બિઝનેશ અવરનેશ મીટ -2023’ શાનદાર કાર્યક્રમ યોજાયો
વાંકાનેર: સ્વરાજ ડેરીમાં સ્વરાજ બિઝનેશ અવરનેશ મીટ -2023 એક શાનદાર કાર્યક્રમનું આયોજન થયુ હતું. જે સ્વરાજ પરિવાર તથા સ્વરાજ નેટવર્ક માટે ગૌરવની ઘડી છે. આ કાર્યક્રમમાં વાંકાનેર અને કુવાડવા વિસ્તારના વિવિધ વસ્તુનું વેચાણ કરતાં વેપારી મિત્રોને મિટિંગમાં ભાગ લેવાનું આમંત્રણ સ્વરાજ ડેરી તરફથી આપવામાં આવ્યું હતું. આ તમામ વેપારી મિત્રોએ ખૂબ જ એકાગ્રતાથી મિટિંગને માણી […]
