🌳 પીપળો – પ્રાણવાયુ, પરંપરા અને પર્યાવરણનો પવિત્ર પ્રતીક

ભારતીય સંસ્કૃતિમાં કેટલાક વૃક્ષો માત્ર પ્રકૃતિનો ભાગ નથી, પરંતુ જીવનનો આધાર માનવામાં આવ્યા છે. એમાં સૌથી અગત્યનું નામ છે પીપળાનું. ગામડાની ચોપાટથી લઈને શહેરના મંદિરપ્રાંગણ સુધી, પીપળો શાંતિ, શ્રદ્ધા અને જીવનશક્તિનું પ્રતીક બનીને ઊભો રહે છે. પીપળો માત્ર ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો નથી, પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ ખૂબ જ લાભદાયક છે. તેની છાંયે ઠંડક મળે […]

વાંકાનેર: વડસર પાસે મોટું અજગર મળી આવ્યુ…

(By શેખ આલમશાહ સલીમશાહ અને રાવા હીરાભાઈ-વડસર) વાંકાનેર: જડેશ્વર રોડ પર આવેલ વદસરની દરગાહની આસપાસમાં આવેલા સ્ટોન કર્સર(ભઇળીયા) પાસે એક મોટું અજગર દેખાયું હતું. જેમને લોકોએ મળીને આ અજગર ને ટ્રેક્ટરના લોડરના સુપડામાં રાખીને ફોરેસ્ટ ને જાણ કરી હતી. ફોરેસ્ટને જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અજગરનું રેસ્ક્યુ કરીને કોથળામાં પૂરીને લઈ ગયા […]

વાંકાનેર: ખનીજ માફિયાની દાદાગીરી, રેન્જ ફોરેસ્ટ ઓફિસરને જાનથી મારી નાખવા આપી ધમકી…

વાંકાનેર : વાંકાનેર પંથકમાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ હવે દાદાગીરી ઉપર ઉતરી આવ્યા છે. વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં જંગલ વિસ્તારમાં સેન્ડ સ્ટોનની ખનીજ ચોરી કરી રહેલા ખનીજ ચોરોને અટકાવતા ખનીજ માફિયાઓએ રેન્જ ફોરેસ્ટ ઓફિસરને જાનથી મારી નાખવા ધમકી આપી વન રક્ષકે અટકાવેલ આઈવા ડમ્પર લઈને નાસી જતા બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ત્રણ […]

વાંકાનેર: પ્રતિબંધિત વિસ્તારમાં ચરતાં ઢોર ડબ્બે પૂરતા બે વન કર્મચારીઓ ઉપર હુમલો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વસુંધરા ગામની સીમમાં વન વિભાગના પ્રતિબંધિત વિસ્તારમાં ચરતા ગાય અને ભેંસને ડબ્બે પુરવાની સાથે શંકાસ્પદ હાલતમાં વન વિસ્તારમાંથી નીકળેલા શખ્સની તલાસી લેવા પ્રયાસ કરવામાં આવતા બે વન કર્મચારીઓ ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં વાડીએ ઝડતી લેવા આવેલા બે વન કર્મચારીઓએ હુમલો કર્યાની […]

વાંકાનેર: દિપડો પાછો જલસીકા પહોંચ્યો, બે વાછરડાનું કર્યું મરણ…

By kuldip Dangarવાંકાનેર દીપડાને પણ હવે વાંકાનેર તાલુકો માફક આપી ગયો હોય એવું લાગે છે લગભગ એકાંતરે દીપડો કોઈને કોઈ જગ્યાએ દેખાડે છે અને કંઈક મરણ કરે છે હજુ હમણાં જ સુધી ગાયત્રી મંદિર આસપાસ નો વિસ્તાર ધમરોડ તો દીપડો ગત રાત્રે ઝાંસીકા ગામની સીમમાં દેખાતી હતી અને બે વાછરાળાનું મરણ કર્યું હતું. ગત રાત્રે […]

દીપડાએ તો ભારે કરી !! હવે વાલાસણ-પીપળીયા-રાજમાં દેખાયો !!!

પીપળીયા રાજ ગામમાં માઇકમાં એલાન કરીને ગામ લોકોને દીપડાની ચેતવણી આપી… જુઓ વિડિયો અને સાંભળો એલાન… વાંકાનેર :દીપડા એ તો ભારે કરી !! વાંકાનેર શહેરના દિગ્વિજય નગર પાસે દેખાયેલા બે દીપડા તો પકડાયા પણ હજી આ વિસ્તારનો દીપડો પીછો છોડતો નથી ગયા સપ્તાહમાં વડસર દરગાહ પાસે દેખાયો બીજા દિવસે રાતિદેવડીમાં યુવા ખેડૂત પર હુમલો કર્યો. […]

વાંકાનેર: સિટી સ્ટેશન રોડ પર તારમાં ફસાયેલા કબુતરનું ફોરેસ્ટ ટીમે રેસક્યું કર્યુ.

વાંકાનેર: આજે બપોરના સમયે સીટી સ્ટેશન રોડ પર મહાવીરજીની બાજુમાં ઈલેક્ટ્રીક થાંભલા પાસે તારમાં એક કબૂતર ફસાઈ ગયું હતું અને તરફડિયા મારી રહ્યું હતું. આ કબુતરને નિલેશભાઈ ખત્રીએ જોઈ જતા કપ્તાન ન્યુઝના કાર્યાલય પર ફોન કરીને આ કબૂતરને બચાવવા માટે ફોરેસ્ટ ટીમના ફોન નંબર માંગ્યા હતા કપ્તાને તેમને ફોન નંબર આપીને કપતાને પણ ફોરેસ્ટ ટીમને […]

પતંગ ચગાવાની મોજમાં પંખીનો ખ્યાલ રાખજો, જો ઘાયલ પંખી દેખોતો એક ફોન જરૂર કરજો…

વાંકાનેર મકરસંક્રાંતિ એટલે બસ સવારે દસ વાગ્ય ે આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જશે અગાસીઓ પર યુવાનો મોજ થી પતંગ ચગાવતા હશે કોઈ વધુ મોજીલા યુવાનો પપ્પુડા વગાડતા હશે એ કાઈપો છે નો શોર બધે જ સંભળાશે… છેલ્લા એકાદ અઠવાડિયા થી પતંગને દોરાથી ઇજા થઈ મોત થયું ના સમાચારો અખબારમાં અને વેદ પોર્ટલમાં સતત વાંચવા […]

વાંકાનેર: શહેરના દિગ્વિજયનગર પાસેથી બીજો દીપડો પણ પાંજરે પુરાયો !

વાંકાનેર: ગઈકાલે વહેલી 6 સવારે શહેરના દિગ્વિજયનગરમાં એક દીપડો પાંજરે પુરાયા બાદ આજે વહેલી સવારે 5.30 કલાકે દિગ્વિજયનગરમાંથી વધુ એક દીપડો પાંજરે પુરાયો છે. વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની રંજાડ હોવાની ફરિયાદ સાથે દીપડા વાંકાનેર પેડક વિસ્તારમાં દિગ્વિજયનગર સુધી પહોંચ્યા હોવાની નાગરિકોની ફરિયાદ બાદ વનવિભાગ દ્વારા ગત અઠવાડિયે પાંજરા મુકયા હતા, ગઈકાલે ગુરુવારે વહેલી સવારે 6 […]

વાંકાનેર: નેશનલ હાઈવે ક્રોસ કરવા જતા વાહનની હડફેટ આવી જતા દીપડાનું મોત

વાંકાનેર : આજે સવારે છ વાગ્યે વાંકાનેર શહેરની બાજુમાં દિગ્વિજયનગર પાસે એક દિપડો પકડવામાં વન વિભાગને સફળતા મળી હતી ત્યારે આજે સાંજે નવ વાગ્યાની આસપાસ એક માઠા સમાચાર આવ્યા છે, નેશનલ હાઈવે ક્રોસ કરવા જતા વાહનને હડવેટ ચડી જતા એક દીપડાનું મોત થયું છે. મળેલી માહિતી મુજબ આજે રાત્રે 8:30 થી 9:00 વાગ્યે વાંકાનેર તાલુકાના […]